MatterMngt
Wel Come, Guest (Please Register/Login)
Login Register Contact Us
Welcome To Shree Gujarat Valand Seva Sangh. વસ્તીપત્રક જ્ઞાતિ સભ્યો દ્વારા આપેલ માહીતીને આધારે પ્રસીધ્ધ કર​વામાં આવેલ છે. જે માહીતીની ખરાપણીની કોઇ ચકાસણી કરાવેલ નથી. તેથી આ માહીતી પુરાવારૂપ માન​વી નહી. Mo. No. 9106 103 250

Hostel Facilities

સેનેટેશનની સુવીધા

યોગ્ય પ્રમાણમાં પૂરતા લેટ્રિન  બાથરૂમ ઉપલબ્ધ છે. 
ચોવીસ કલાક ગરમ પાણીની વ્યવસ્થા છે.

દરરોજ સાફસફાઈ રાખવામાં આવે છે.

પાણી અંગે ની વ્યવસ્થા

શુદ્ધ પીવાના પાણી માટે એક્વાગાર્ડ સીસ્ટમ ધરાવે છે.
તેમજ ઠંડા પાણી માટે વોટર કુલરની વ્યવસ્થા છે.
નહાવા માટે ૨૪ કલાક ગરમ પાણીની વ્યવસ્થા છે.

વાંચન માટે ની વ્યવસ્થા

વાંચન માટે લાયબ્રેરીની વ્યવસ્થા છે.
વાંચવા માટે અલગ હોલ ની વ્યવસ્થા છે.
પુરતા પ્રમાણમાં લાઈટ પંખાની વ્યવસ્થા છે.

રૂમ વિષે ની વ્યવસ્થા

દરેક રૂમમાં યોગ્ય પ્રમાણ માં પલંગ ગોઠવવામાં આવ્યા  છે.
દરેક વિદ્યાર્થીને અલગ લોકર્સ ફાળવવામાં આવ્યા છે.
દરેક વિદ્યાર્થીને મજબુત લાકડાના પલંગ/સ્લીપવેલ ગાદલું/ઓશીકું/બેડશીટ કવર સેટ ફાળવેલ છે. 
દરેક રૂમમાં બે પંખા/ટ્યુબ લાઈટ/હવાઉજાસ ની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
દરરોજ હાજરી પૂરીને વિદ્યાર્થીઓની પૂછપરછ કરી સારસંભાળ લેવામાં આવે છે.
વિદ્યાર્થીઓને મનોરંજન માટે તેમજ સ્પોર્ટસ માટે ગ્રાઉન્ડ છે જેમાં વિવિધ રમતો રમવામા આવે છે.
ટૂંક સમયમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન કનેક્શન તેમજ વેબ સાઈટની વ્યવસ્થા  કરવામાં આવે છે.