Rasoda Ange ni Sagvado
૧ |
માસિક રૂ. ૧૩૦૦/- ફૂડ બીલ પેટે ચાર્જ કરવામાં આવે છે. |
૨ |
વિદ્યાર્થીઓ માટે જમવા માટે સુંદર વ્યવસ્થા છે. |
૩ |
દરરોજ સવાર સાંજ જુદી જુદી આઈટમો નું ભોજન આપવામાં આવે છે. |
૪ |
દર રવિવારે ફીસ્ટ તેમજ ચેઈન્જ આપવામાં આવે છે. |
૫ |
પીવા માટે એક્વાગાર્ડ મીનરલ વોટર તેમજ ઠંડા પાણી માટે કુલરની વ્યવસ્થા છે. |
૬ |
રસોઈ માટે ઉત્તમ ક્વોલીટીના અનાજ/કઠોળ/ચોખ્ખું ઘી/મસાલા/વગેરે આપવામાં આવે છે. |
૭ |
ગેર હાજર રેહનાર વિદ્યાર્થી ને કટ(રાહત) આપવામાં આવે છે. |
|
|