MatterMngt
Wel Come, Guest (Please Register/Login)
Login Register Contact Us
Welcome To Shree Gujarat Valand Seva Sangh. વસ્તીપત્રક જ્ઞાતિ સભ્યો દ્વારા આપેલ માહીતીને આધારે પ્રસીધ્ધ કર​વામાં આવેલ છે. જે માહીતીની ખરાપણીની કોઇ ચકાસણી કરાવેલ નથી. તેથી આ માહીતી પુરાવારૂપ માન​વી નહી. Mo. No. 9106 103 250

Facilities of Revaba Sanskrutik Hall

ક્રમ સુવિધા
બુકીગ ફોર્મ અલગ સામેલ છે 
હોલ ભાડાની વિગતો તેમજ શરતો અને સગવડોની માહીતી ફોર્મ પાછળ છે 
આશરે ૧૫૦૦ થી ૨૦૦૦ માણસો સાથે કાર્યક્રમ થઇ શકે છે 
વરવધુ તેમજ અન્ય વ્યક્તિઓ માટે સેપરેટ એટેચ લેટ્રીન/બાથરૂમ સાથે છે 
પરતા પ્રમાણમાં લાઈટ /પંખાની વ્યવસ્થા છે
રસોઈ માટે સંપૂર્ણ વ્યવસ્થા વાળું કીચન છે
૧૫૦૦ વ્યક્તિ જમી શકે તેવો ડાઈનીંગ હોલ છે.
ખુબજ વિશાળ પાર્કિંગ વ્યવસ્થા
હોલ સાથે સંલગ્ન ડેકોરેશન વ્યવસ્થા છે
૧૦ પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા છે
૧૧ જ્ઞાતી બંધુ માટે ઓછા દર થી ચાર્જ કરવામાં આવે છે 
૧૨ ટુંકસમયમાં હોલ A.C.બનાવવાનું આયોજન કરેલ છે.