MatterMngt
Wel Come, Guest (Please Register/Login)
Login Register Contact Us
Welcome To Shree Gujarat Valand Seva Sangh. વસ્તીપત્રક જ્ઞાતિ સભ્યો દ્વારા આપેલ માહીતીને આધારે પ્રસીધ્ધ કર​વામાં આવેલ છે. જે માહીતીની ખરાપણીની કોઇ ચકાસણી કરાવેલ નથી. તેથી આ માહીતી પુરાવારૂપ માન​વી નહી. Mo. No. 9106 103 250

Kitchen Facilities

Rasoda Ange ni Sagvado

માસિક રૂ. ૧૩૦૦/- ફૂડ બીલ પેટે ચાર્જ કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓ માટે જમવા માટે સુંદર વ્યવસ્થા છે.
દરરોજ સવાર સાંજ જુદી જુદી આઈટમો નું ભોજન આપવામાં આવે છે.
દર રવિવારે ફીસ્ટ તેમજ ચેઈન્જ આપવામાં આવે છે. 
પીવા માટે એક્વાગાર્ડ મીનરલ વોટર તેમજ ઠંડા પાણી માટે કુલરની વ્યવસ્થા છે.
રસોઈ માટે ઉત્તમ ક્વોલીટીના અનાજ/કઠોળ/ચોખ્ખું ઘી/મસાલા/વગેરે આપવામાં આવે છે.
ગેર હાજર રેહનાર વિદ્યાર્થી ને કટ(રાહત) આપવામાં આવે છે.